સૌરાષ્ટ્રમાં દશેરાથી ફરી મેઘરાજાનું આગમન થતા અને શનિ રવિ દરમિયાન એકથી પાંચ ઇંચ જેવો વરસાદ વરસતા પાંચ ડેમમાં સવા ફૂટ સુધી વરસાદી પાણીની આવક નોંધાઇ છે, જ્યારે કુલ 82માંથી 41 ડેમ સાઇટ ઉપર અઢી ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.
વિશેષમાં રાજકોટ સિંચાઇ વર્તુળના ફ્લડ સેલના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાનમાં રાજકોટ જિલ્લામાં આજી-2માં 1.18 ફૂટ, મોરબી જિલ્લામાં ડેમી-1માં 0.33 ફૂટ, બ્રાહ્મણી-2માં 1.31 ફૂટ, સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ભોગાવો-1 (નાયકા) ડેમમાં 0.26 ફૂટ અને વઢવાણ ભોગાવો-2 (ધોળી ધજા) ડેમમાં 0.10 ફૂટ નવા નીરની આવક નોંધાઇ છે. રાજકોટ શહેરમાં રવિવારે એક ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે શહેરની ભાગોળે જામનગર રોડ ઉપર આવેલ ન્યારી-2 ડેમ ઉપર બે ઇંચ વરસાદ નોંધાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ મનપાના પાર્કિંગના 17 અનામત પ્લોટમાં ભૂમાફિયાઓના નાના-મોટાદબાણ
November 21, 2024 02:19 PMસોમનાથ મહાદેવના દર્શનાર્થે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
November 21, 2024 01:56 PMએલાવ... એય.. વિશ્ર્વ શૌચાલય દિવસ ભલે ઉજવ્યો હવે મારું તો કંઇક કરો !
November 21, 2024 01:47 PMઅરબી સમુદ્રમાં લાઇન ફિશીંગ અને લાઇટ ફિશીંગને લીધે માછીમારી ઉદ્યોગનું નીકળી જશે નિકંદન
November 21, 2024 01:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech