આંગળા-સાંધામાં સોજો, દુખાવો અથવા જકડામણ, કમરનો દુ:ખાવો, ચામડી પર તડકામાં જવાથી ડાઘ પડવા, મોમાં ચાંદા પડવા, ચામડી જાડી થવી અથવા કાળી પડવી, લોહીના ટકા વારંવાર ઘટવા, લોહીની ઉણપ, લોહીમાં યુરીક એસીડનું વધુ પ્રમાણ, સ્નાયુની અલગ અલગ બીમારીઓથી પીડાતા હોય તો આપ અવશ્ય ડો. ફાલ્ગુન કે. ધોરીયાણી (રૂમેટોલોજીસ્ટ) ની મુલાકાત લ્યો. ડો. ફાલ્ગુન કે. ધોરીયાણી (રૂમેટોલોજીસ્ટ) કે જેઓ રૂમેટોલોજીકલ બીમારીઓ જેવી કે રૂમેટોઈડ આર્થરાઇટીસ (સંધી-વા), એન્કાઇલોસીંગ સ્પોન્ડીલાયસીસ (કમરનો વા), લ્યુપસ, સીસ્ટેમીક સ્કલેરોસીસ, વાસ્કયુલાઇટીસ વગેરેના નિષ્ણાંત છે. તેઓ 28-7-2024 રવિવારે સવારે 9.30 થી 1.30 વાગ્યા સુધી વેદાંત ઇમેજીંગ સેન્ટર, ડો. વી.એમ. શાહની હોસ્પીટલ પાછળ, એસ. ટી. મેઇન રોડ, જામનગર ખાતે મળી શકશે. રાજકોટનું સરનામું: આસ્થા આર્થરાઇટીસ એન્ડ રૂમેટોલોજી કલીનીક, ચંદ્રેશનગર મેન રોડ, રાજનગર ચોક, રાજકોટ
અપોઈન્ટમેન્ટ માટે : 92655 41771, વધુ જાણકારી માટે જયેશ બોરીસાગર મો. 98245 00804 પર સંપર્ક કરો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech