જૂનાગઢ અને વંથલી પંથકમાં ૧૪૭ શાળાના વિર્દ્યાીઓ દ્વારા મતદાન જાગૃતિ રેલી

  • April 26, 2024 11:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકશાહીના મહાપર્વમાં પોતાના મતાધિકારનો નાગરિકો સર્વાધિક ઉપયોગ કરે અને તેઓમાં જાગૃતિ આવે એ માટે સ્વીપ અન્વયે જૂનાગઢ જિલ્લામાં  વિર્દ્યાીઓ દ્વારા મતદાન જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. નાની વયના બાળકો  પોતે ભલે મતદાન હજુ કરી શકે તેનો હોય પરંતુ મતદાતાઓને જાગૃત કરવા રેલીમાં જોડાયા હતા જૂનાગઢ શહેર, ગ્રામ્ય અને વંલી તાલુકાની ૧૪૭ સરકારી શાળાના વિર્દ્યાીઓ તેમજ અન્ય વ્યક્તિઓ દ્વારા મતદાન જાગૃતિ રેલી યોજી આગામી તા.૭મે ના રોજ મતદાન કરવા માટે લોકોને પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ રેલીમાં વિવિધ સરકારી શાળાઓના વિર્દ્યાીઓ, શિક્ષકો અને અન્ય લોકો સહભાગી થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application