ધોરાજીમાં મતદાન જાગૃતિ માટે અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ઘરે ઘરે જઈને ગાર્બેજ કલેક્શન સાથે મતદાતાઓને મતદાન જાગૃત્તિનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.
લોકસભા સામાન્ય ચુંટણી - 2024નું ત્રીજા તબક્કાનું મતદાન તા.7 મે 2024ના રોજ થનાર છે. ત્યારે મતદાતા મતદાન દિવસ પહેલા જ પોતાના મતદાન મથકની જાણકારી પ્રાપ્ત કરી શકે તે હેતુ વહીવટી તંત્ર દ્વારા "નો યોર પોલિંગ સ્ટેશન" કાર્યક્રમ કરવામાં હાથ ધરવામાં આવ્યો છે.
જે અંતર્ગત ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં "ડોર ટુ ડોર" ગાર્બેજ કલેક્શન વાન દ્વારા " તા.28 એપ્રિલ, 2024ના રોજ સવારે 9:00 થી બપોરના 12:30 વાગ્યા સુધી યોજાનાર "નો યોર પોલિંગ સ્ટેશન" કાર્યક્રમની માહિતી આપવામાં આવી રહી છે. આ કાર્યક્રમ હેઠળ બુથ લેવલના અધિકારીઓ દ્વારા લાગુ પડતા મતદાન મથકો પર રૂબરૂ મુલાકાત લઈ મતદાતાઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. જેનો લાભ લેવા વહીવટી તંત્રએ અનુરોધ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતમારા રસોડામાં રાખેલા મસાલા અસલી છે કે નકલી? આ રીતે કરો શુદ્ધતાની ચકાસણી
May 08, 2024 02:17 PMધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામે ચાર કલાકમાં એકેય મત નહિ...બાદમાં થયું મતદાન
May 08, 2024 02:05 PMઆ રોગની સારવાર માટે થઇ હતી ચાટ ખાવાની શરૂઆત,જાણો તેનું રસપ્રદ કારણ
May 08, 2024 01:47 PMમૃત્યુ પછી કયું અંગ કેટલા સમય સુધી જીવંત રહે છે?
May 08, 2024 01:37 PMભારતના રાષ્ટ્રપતિ કેવી રીતે મતદાન કરે છે? સામાન્ય નાગરિકની જેમ જ કે કોઈ અલગ વ્યવસ્થા?
May 08, 2024 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech