કેશોદના માણેવાડા ગામે જુગાર રમવા કેમ આવ્યા છો' તેમ કહી બે યુવકોને ૧૩ શખ્સોએ ટપારી હત્પમલો કરી ઇજાગ્રસ્ત કર્યાની ફરિયાદ નોંધાઈ છે. કેશોદના માણેકવાડાની સીમમાં રાજુભાઈ દેવાભાઈ ઓડેદરા અને જેસાભાઇ જુગાર રમતા હોય પોલીસ આવતા ત્યાંથી ભાગી ગયા હતા અને માણેકવાડા ગામમાંથી જૂનાગઢ તરફ જતા હતા તે દરમિયાન માણેકવાડા ગામના રાકેશ ડાંગર, વિક્રમ રામ જીલડીયા ઉર્ફે કાનો, કુલદીપ ચાવડા, રાણા ચાવડા, દેવાયત લાખા, બાલા કોઠીવાર, દેવકુ વિરડા, જોની ડાંગર, ભીખુ સોનારા, હિરેન ડાંગર, મહેશ પાંચા મા, અશ્વિન જીલડીયા, હાર્દિક વિરડા એમ ૧૩ સખસો એ એક સપં કરી ગામમાં કેમ જુગાર રમવા આવ્યા છો તેમ કહી ઢીકા પાટુનો માર મારી ઇજાગ્રસ્ત કરી હવે ગામમાં આવ્યા છો તો પતાવી દઈશું તેમ કહી જાનકી મારી નાખવાની ધમકી આપ્યા હવે ગામમાં આવ્યા છો તો પતાવી દઈશું તેમ કહી હત્પમલો અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
કેશોદઙ્ગા માણેવાડા ગામે જુગાર રમવા કેમ આવ્યા છો’ તેમ કહી બે યુવકોને 13 શખ્સોએ ટપારી હુમલો કરી ઇજાગ્રસ્ત કયર્નિી ફરિયાદ ઙ્ગોંધાઈ છે. કેશોદના માણેકવાડાની સીમમાં રાજુભાઈ દેવાભાઈ ઓડેદરા અને જેસાભાઇ જુગાર રમતા હોય પોલીસ આવતા ત્યાંથી ભાગી ગયા હતા અને માણેકવાડા ગામમાંથી જૂનાગઢ તરફ જતા હતા તે દરમિયાન માણેકવાડા ગામના રાકેશ ડાંગર, વિક્રમ રામ જીલડીયા ઉર્ફે કાનો, કુલદીપ ચાવડા, રાણા ચાવડા, દેવાયત લાખા, બાલા કોઠીવાર, દેવકુ વિરડા, જોની ડાંગર, ભીખુ સોનારા, હિરેન ડાંગર, મહેશ પાંચા મારુ, અશ્વિન જીલડીયા, હાર્દિક વિરડા એમ 13 સખસો એ એક સંપ કરી ગામમાં કેમ જુગાર રમવા આવ્યા છો તેમ કહી ઢીકા પાટુનો માર મારી ઇજાગ્રસ્ત કરી હવે ગામમાં આવ્યા છો તો પતાવી દઈશું તેમ કહી જાનકી મારી નાખવાની ધમકી આપ્યા હવે ગામમાં આવ્યા છો તો પતાવી દઈશું તેમ કહી હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનવરાત્રી મહોત્સવ દરમિયાન આર.એસ.એસ. દ્વારા થયું શસ્ત્ર પૂજન
October 12, 2024 12:53 PMરાણાકંડોરણા ગામે અનાજ કરિયાણના વેપારી ઉપર ચાર શખ્શોએ કર્યો ઘાતક હુમલા
October 12, 2024 12:52 PMસુન્ની અંજુમને ઇસ્લામની ચૂંટણી યોજવા વકફ બોર્ડને રૂબરૂ થઇ રજૂઆત
October 12, 2024 12:50 PMવાડલા ગામની પ્રસુતાની જોખમી પ્રસુતિ કરાવી માતા અને બાળકને આપ્યું જીવનદાન
October 12, 2024 12:48 PMપોરબંદરના રેલ્વે ટ્રેકની પોલીસ દ્વારા ઉંડાણથી તપાસ હાથ ધરાઇ
October 12, 2024 12:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech