કાર્તિક આર્યન, તૃપ્તિ ડિમરી, વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત સહિતની સ્ટાર-કાસ્ટ અમદાવાદમાં નવરાત્રીની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. વરસતા વરસાદમાં પણ તેઓ ગરબા લેતા જોવા મળ્યા હતા. વર્ષની સૌથી આતુરતાથી રાહ જોવાતી ફિલ્મ ભૂલ ભુલૈયા 3 એ તેના ટ્રેલરના પ્રમોશન માટે અમદાવાદના કર્ણાવતી ક્લબ ખાતે આવ્યા હતા. ટ્રેલરને પ્રેક્ષકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech