લગ્નમાં હથિયાર સાથે ડાન્સ,સ્ટંટબાજી, બાળક પાસે દારૂનું વેચાણનો વીડિયો વાયરલ

  • August 09, 2024 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સોશિયલ મીડિયામાં અવનવા વીડિયો વાયરલ થતા રહે છે. પરંતુ કેટલાટ વીડિયો એવા હોય છે જેમાં કાયદનો છડે ચોક ભગં કરવામાં આવતો હોવાનું પ્રતીત થાય છે. જેથી પોલીસને આવા વીડિયોને લઈ તપાસ કરી ગુનો નોંધવાની ફરજ પડે છે.
હવે સોશિયલ મીડિયામાં વાયરલ થતા વીડિયો પોલીસ માટે એક નવો પડકાર બન્યો છે. ત્યારે આજરોજ સોશિયલ મીડિયામાં અલગ–અલગ ચાર વિડીયો વાયરલ થયા છે જેમાં એક વીડિયોમાં લ પ્રસંગમાં હાથમાં હથિયાર રાખી એક શખસ નાચતો હોય તેવું નજરે પડે છે. યારે અન્ય એક વીડિયોમાં બાળક પાસે દેશી દાનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું દ્રશ્યમાન થાય છે. આ ઉપરાંત રોડ પર સ્ટટં બાજી કરતા હોવાનો એક વિડિયો તે સિવાય દાના નશામાં ધૂત રીક્ષા ચાલકે અકસ્માત સર્જાનો વીડિયો વાયરલ થયો છે.વાયરલ થયેલા આ વીડિયોને પોલીસે તપાસ શ કરી છે.સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં એક વિડીયો લ પ્રસંગનો હોય તેવું જણાઇ રહ્યું છે જેમાં લ પ્રસગં દરમિયાન ગીત પર કેટલાક શખસો નાચી રહ્યા હોય જેમાં એક શખસના હાથમાં હથિયાર હોવાનું નજરે પડી રહ્યું છે. યારે અન્ય એક વીડિયોમાં શહેરના શ્રમિક વસાહત વિસ્તારનો આ વિડીયો હોય જેમાં એક બાળક કેબીને કરિયાણાની વસ્તુઓ સાથે દેશી દા પોટલી વેચી રહ્યો હોવાનું નજરે પડી રહ્યું છે.
આ સિવાય અન્ય એક વીડિયોમાં રોડ પર બે બાઈક પર જોખમી સ્ટટં કરતા હોય તેવું નજરે પડે છે. આ સ્ટટં કરતા કરતા બે બાઈક પર સવાર ચાર યુવાનો રોડ પર પટકાયા હોવાનું પણ આ વીડિયોમાં નજરે પડે છે.તે સિવાયના અન્ય એક વીડિયોમાં જે ગોવર્ધન ચોક પાસેનો હોવાનું કહેવાય રહ્યું છે તેમાં એક રીક્ષાચાલક નશામાં દૂત હોય અને દા પી વાહન ચલાવતા રીક્ષા પલટી ખાઈ ગઈ હોવાનું અને અહીં લોકો એકત્ર થયાનું નજરે પડે છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોને લઈ પોલીસે તપાસ શ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application