વેરાવળ સીટી પોલીસની સર્વેલન્સ સ્કોડે ચોરીના ગુન્હામાં સી.સી.ટી.વી. ફુટેજ તથા ખાનગી બાતમીરાહે મળેલ હકિકતના આધારે ચોરી કરનાર શખ્સને ચેારીમાં ગયેલ ા.૧ લાખ ૯૮ હજારના મુદામાલ સાથે પકડી પાડી અનડીટેકટ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી કાઢયો.
જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા, જીલ્લ ા પોલીસ અધિક્ષક મનોહરસિંહજી જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર દ્રારા ઘરફોડ, ચોરી, લુંટના વણ શોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપતા ભીડીયા વિસ્તારમાં રહેતા સંદિપભાઇ હરીલાલભાઇ સોલંકી ધંધો–મચ્છીમારી ના મકાનમા સોનાના ચેઇન બે વજન–૩૦ ગ્રામની ચોરીઓ કરેલ ચોરી કરેલ હોવાની ફરીયાદ નોંધાયેલ હતી જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. એસ.એમ.દેવરે, એ.એસ.આઇ. વિપુલસિંહ રામસિંગભાઇ રાઠોડ, વજુભાઇ ઉગાભાઇ ચાવડા, પો.હેડ કોન્સ.વિશાલભાઇ પેથાભાઇ ગળચર, સુનિલભાઇ માંડણભાઇ સોલંકી, અનિધ્ધસિંહ જયવંતસિંહ રાયજાદા, કમલેશભાઇ જગમાલભાઇ પીઠીયા, ચિંતનસિંહ જગદિશભાઇ ખેર, હરેશભાઇ લખમણભાઇ ચુડાસમા, પ્રદિપસિંહ વાલાભાઇ ખેર, પો.કોન્સ.અશોકભાઇ હમીરભાઇ મોરી, રોહીત જગમાલભાઇ ઝાલા, નદીમભાઇ શેરમહમદભાઇ બ્લોચ, ભુપતભાઇ નાથાભાઇ સોલંકી સહીતના પેટ્રોલીંગમા રહેલ તે દરમ્યાન સી.સી.ટી.વી.ફુટેજ તથા બાતમીના આધારે પિન્ટુ તિલકભાઇ સોલંકી, ધંધો.–મજુરી રહે.વેરાવળ, ભીડીયા, સાગરચોક, ભીડીયા પ્લોટ, વિસ્તાર નામનો વ્યકિત વેરાવળ બંદર રોડ મેરીટાઇમ બોડેની ઓફીસની પાછળથી ચોરી છુપીથી ચોરીમા ગયેલ મુદામાલ વહેંચવા પસાર થતો હતો તેને પકડી યુકતી પ્રયુકતી પુછપરછ કરતા ચોરીના ગુન્હો કરેલ હોવાની કબુલાત આપેલ અને ચોરી થયેલ સોનાના ચેઇન બે રૂા.૧,૯૮,૦૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી અનડીટેકટ ગુન્હાને ડીટેકટ કરવામાં આવેલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોવામાં પ્રવાસીઓની બોટ પલટી, એકનું મોત, 20 ઘાયલ
December 25, 2024 09:42 PMકાંકરિયા કાર્નિવલ 2024: કલાકારોની રમઝટ સાથે મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ
December 25, 2024 09:40 PMNew Year Party માટે અહીંથી પસંદ કરો પરફેક્ટ હેરસ્ટાઈલ, સુંદરતામાં નહીં રહે કોઈ કમી
December 25, 2024 06:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech