વરુણ ધવન બન્યો પિતા, પત્ની નતાશા દલાલે દીકરીને જન્મ આપ્યો

  • June 03, 2024 11:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અભિનેતા વરુણ ધવન પિતા બની ગયો છે. તેમની પત્ની નતાશા દલાલે એક પુત્રીને જન્મ આપ્યો છે. 3 જૂન 2024 ના રોજ નતાશા દલાલને લેબર પેઇનથી પીડાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.


3 જૂન 2024 ના રોજ નતાશા દલાલને લેબર પેઇનથી પીડાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વરુણ ધવન હોસ્પિટલની બહાર જોવા મળ્યો હતો. આ દરમિયાન વરુણ હાથમાં બેગ અને પાણીની બોટલ સાથે જોવા મળ્યો હતો.




વરુણ ધવને આપ્યા સારા સમાચાર

વરુણ ધવને 18 ફેબ્રુઆરી 2024ના રોજ પત્ની નતાશાની પ્રેગ્નન્સીના સારા સમાચાર ચાહકો સાથે શેર કર્યા હતા. તેણે તેની પત્ની સાથેનો પોતાનો એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કર્યો હતો જેમાં તે નતાશાના બેબી બમ્પને કિસ કરતો જોવા મળ્યો હતો. ફોટો શેર કરતી વખતે અભિનેતાએ લખ્યું હતું - અમે ગર્ભવતી છીએ, તમારી પ્રાર્થના અને પ્રેમની જરૂર છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application