પોરબંદરમાં ચિત્ર અને લેખન સ્પર્ધા ધો.૧૦ માટે જી.એન. ટ્યુટોરિયલ્સ ધો.૯ અને ધો.પી.ટી.૧ ની પરીક્ષાઓ પછી ૧૦, જે પોરબંદરના ઋષિકા હાથી, આંતરરાષ્ટ્રીય વક્તા, કોચ અને કલાકાર દ્વારા નક્કી કરવામાં આવી હતી.તમામ સ્પર્ધકોને ગિફ્ટ આપવામાં આવી હતી અને ટોપ સ્કોરર્સને મેડલ દ્વારા એનાયત કરવામાં આવ્યા હતા.લેખન સ્પર્ધામાં ટોપર્સ પ્રથમ ક્રમ સિદ્ધાર્થ અગાથ,બીજો ક્રમ વૃંદા ભોગ્યતા ત્રીજો ક્રમ પ્રભદીપ કૌર અને ઝીલ ગાંધી,ડ્રોઈંગ કોમ્પીટીશનમાં પ્રથમ ક્રમ તાંઝાન, દ્વિતીય ક્રમ નિધિ ગોહેલ, ત્રીજો ક્રમ મૌલિકા ખુંટી, ગીત તોરણિયાને આશ્ર્વાસન પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.તસ્વીર(તસ્વીર:જિજ્ઞેશ પોપટ)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહાથ ઉછીના આપેલા ૪૦ હજારની ઉઘરાણી કરતા પિતા-પુત્ર પર હુમલો કરનાર પાંચ પૈકી બે ઝડપાયા
May 21, 2025 03:58 PMપિતરાઈ ભાઈએ બહેન સાથે અવાર-નવાર શારીરીક સંબંધ રાખી ગર્ભવતી બનાવી
May 21, 2025 03:55 PMવિદ્યાનગરમાં ૩ કારને આગ ચાંપનાર ત્રણ શખ્સો ઝડપાયા
May 21, 2025 03:53 PMહવે સેનિટાઇઝરના નામે નશાનો કારોબાર, ભાવનગરના વેપારીની સંડોવણી ખુલી
May 21, 2025 03:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech