એશિયાટીક લાયન બચાવવા માટે ઈને રાજ્ય સરકારનું વન વિભાગ અને રેલવે તંત્ર હરકતમાં આવ્યું છે હાઇકોર્ટ દ્વારા અવારનવાર સિહોને બચાવવા માટે સરકારને અને રેલવે તંત્રને ફટકારવામાં આવે છે ત્યારે આખરે વન વિભાગ એ સિંહોના રક્ષણ માટેની એસઓપી તૈયાર કરી છે જેમાં સિંહ ઉપર નજર રાખવા માટે ઈને આર્ટિફિયલ ઈન્ટેલીઝન્સનો ઉપયોગ કરવાનો નિર્ણય કરાયો છે. આ માટે વન વિભાગ અને રેલવે વિભાગની સંયુક્ત કમિટી બનાવવામાં આવી છે જેમાં રાજ્ય સરકાર તરફી ૧૦ સભ્યોની નિમણૂક ઈ છે.આ કમિટીની અત્યાર સુધીમાં પાંચ જેટલી બેઠક કરવામાં આવી છે.
સૌી વધુ સિંહ અકસ્માતનો ભોગ બને છે તેવા પોઇન્ટ ઓળખી કાઢવામાં આવ્યા છે અને આ તમામ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને કાર્યરત કરવામાં આવનાર છે ઉપરાંત સિંહોની અવરજવરના સમયગાળાને ધ્યાનમાં રાખીને ટ્રેક પરી પસાર તી રેલવેની સ્પીડ પણ નક્કી કરવામાં આવી છે.
આ કમિટી દ્વારા અત્યાર સુધીમાં સિંહોને રેલવે ટ્રેક ઉપર બચાવવા માટે પાંચ જેટલી બેઠકો કરીને ક્યાં ક્યાં વિસ્તારમાં સૌી વધુ સિંહોના અકસ્માતો યા છે, તેવા સ્ળોની ઓળખ મેળવી છે. જેમાં સૌી વધુ ગીર પૂર્વેના સાવરકુંડલા અને શેત્રુજી ડિવીઝનના રાજુલા વિસ્તારમાં ઘટનાઓ બની છે.
આવા વિસ્તારને પસાર તી રેલવે ટ્રેનની સ્પીડ નક્કી કરવામાં આવી છે, તેવા વિસ્તારમાંી પસાર તી ટ્રેનની સ્પીડ પ્રતિ કલાક ૩૦ કિલોમીટરની રહેશે. આ સિવાય કોઈપણ વિસ્તારમાં ટ્રેક ઉપર સિંહની અવર જવર જોવામાં આવે ત્યાં વન વિભાગનો સ્ટાફ રેલ્વે સેવક, ટ્રેકર્સ, ગાર્ડ નજીકના રેલવે સ્ટેશનને ડાયરેક્ટ કોસ્ટન ઓર્ડર આપીને તે ટ્રેનની સ્પીડમાં ઘટાડો કરી શકે છે. જેનાી સિંહોના અકસ્માતની ઘટનામાં ઘટાડો શે. જે વિસ્તાર ઓળખવામાં આવ્યા અને જ્યાં જ્યાં ટ્રેક ઉપર સિંહોની અવર-જવર છે, તેવા લોકેશન ઉપર ઉનાળામાં સાંજે ૬ ી ૯ કલાક દરમિયાન અને સવારે ૪ ી ૭ વાગ્યા સુધી જયારે શિયાળામાં સાંજે ૫ ી ૮ કલાક સુધી અને સવારે ૪ ી ૮ કલાક સુધી પસાર તી ટ્રેનની સ્પીડ ૩૦ કિલોમીટર પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે.
સિંહોના રક્ષણ માટે રેલવે ટ્રેક આસપાસ વન વિભાગ અને રેલવે તંત્ર દ્વારા ૨૩ વોચ ટાવર, ૮૬ સોલાર લાઇટ, ૪૯ જેટલા સાઇન બોર્ડ જેમાં સિંહોની અવર-જવર અંગે સૂચનો કરાયા હતા, સો એ આઈ કેમેરા દ્વારા હોટસ્પોટ વિસ્તારોનું નિરીક્ષણ કરશે.
સાવરકુંડલા અને રાજુલા વિસ્તારમાં વન વિભાગ દ્વારા પ્રમ વખત નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં એ આઈની મદદ લેવામાં આવશે. જેમાં બંને વિભાગ સંયુક્ત રીતે કામ કરશે, રેગ્યુલર કામકાજ અને દેખરેખ સિવાય ટેકની આજબાજમાં આવી ચડતા સિંહોને જોઇને તુરંત કંટ્રોલ કરવામા આવશે આ સિવાય રાજ્યના વન વિભાગ અને રેલવે વિભાગની ત્રણ સ્તરીય કમિટીની રચના કરવામાં આવી છે જેમાં પ્રમ કમિટી રેન્જ લેવલની કમિટી બીજી ડિવિઝનલ લેવલની કમિટી અને ત્રીજી સર્કલ લેવલની કમિટી બનાવાય છે આ ત્રણે કમિટીના સભ્ય તરીકે રેલ્વે અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા છે કોઈપણ ઘટના બને તો ત્રીજી સર્કલ સમિતિ ઇન્કવાયરી કરીને જાણ કરશે રેલવે અને વન વિભાગે એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech