ઉપલેટાનો મોજ ડેમ છલકું છલકું; સૌરાષ્ટ્રના ૨૨ ડેમમાં અષાઢી નીર

  • July 22, 2024 01:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના સૌરાષ્ટ્રના કુલ ૮૨ ડેમમાંી ૨૨ ડેમમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાનમાં ધીંગી આવક ઇ છે, રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલો મોજ ડેમ છલકું છલકું ઇ રહ્યો છે, કુલ ૪૪ ફૂટની ઉંડાઇના મોજ ડેમની સપાટી આજે સવારે ૪૩.૧૦ ફૂટે પહોંચી છે અને હવે છલકાવામાં ફક્ત ૦.૯૦ ફૂટનું છેટું રહ્યું છે. મોજ ડેમમાં ૧૨૧૯ એમસીએફટી પાણી સંગ્રહિત યું છે જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના ૯૪.૧૨ ટકા જળ જથ્ો છે, હવે ફક્ત ૭૬ એમસીએફટી પાણી સંગ્રહિત તા ડેમ ઓવરફ્લો ઇ જશે. ડેમ ૯૪.૧૨ ટકા ભરાઇ ચુક્યો હોય અને હજુ પાણીની આવક ચાલુ હોય ગમે ત્યારે ઓવરફ્લો શે. હેઠવાસના વિસ્તારો અને ગામોને સાવચેત રહેવા માટે ચેતવણી જાહેર કરાઇ છે તેમ ફ્લડ સેલના સૂત્રોએ જણાવ્યું હતું.


વિશેષમાં રાજકોટ સિંચાઇ વર્તુળના ફ્લડ સેલના સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ કલાક દરમિયાનમાં ૨૨ ડેમમાં નવા નીરની નોંધપાત્ર આવક ઇ છે જેમાં રાજકોટ જિલ્લામાં મોજ ડેમમાં એક ફૂટ, ન્યારી-૨માં ૦.૨૩ ફૂટ, ફાળદંગબેટીમાં ૩.૧૨ ફૂટ, મોરબી જિલ્લામાં મચ્છુ-૨માં ૦.૧૬ ફૂટ, ડેમી-૧માં ૧.૩૮ ફૂટ, ડેમી-૨માં ૦.૧૬ ફૂટ, જામનગર જિલ્લામાં સસોઈમાં ૩.૬૧ ફૂટ, વિજરખીમાં બે ફૂટ, સપડામાં ૧.૮૦ ફૂટ, કંકાવટીમાં એક ફૂટ, રૂપાવટીમાં ૩.૯૭ ફૂટ નવું પાણી આવ્યું છે. તદઉપરાંત દ્વારકા જિલ્લામાં ઘી ડેમમાં પોણો ફૂટ, વર્તુ-૧માં ૦.૧૩ ફૂટ, ગઢકીમાં ૧.૪૮ ફૂટ, વર્તુ-૨માં અડધો ફૂટ, સોનમતીમાં પોણો ફૂટ, શેઢા ભાળરીમાં ૦.૩૩ ફૂટ, વેરાડી-૧માં બે ફૂટ, કાબરકામાં દોઢ ફૂટ, વેરાડી-૨માં એક ફૂટ, મીણસારમાં 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application