જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ

  • July 20, 2024 11:58 AM 

જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ

ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધીના વરસાદી આંકડા

જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અડધોથી લઈને સવા ત્રણ ઇંચ સુધી વરસાદ

 સૌથી વધુ કાલાવડ તાલુકામાં સવા ત્રણ ઇંચ વરસાદ

જોડીયા તાલુકામાં બે ઇંચ અને લાલપુર તાલુકામાં દોઢ ઇંચ જેટલો વરસાદ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application