US સેના પ્રમુખ જનરલ જેમ્સ મેકવોઇનલ ભારતના ત્રણ દિવસના પ્રવાસે

  • August 04, 2021 10:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

US સેના પ્રમુખ જનરલ જેમ્સ મેકવોઇનલ ભારતના ત્રણ દિવસના પ્રવાસે છે. તેમના પ્રવાસનો હેતુ બંને દેશ વચ્ચે સૈન્ય સંબંધ મજબૂત કરવાનો છે. અમેરિકા સેના પ્રમુખે નેશનલ વોર મેમોરિયલમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. સેના પ્રમુખને ગાર્ડ ઓફ ઓનર અપાયુ હતુ. US સેના પ્રમુખની યાત્રા અમેરિકાના સૈનિકો અફઘાનિસ્તાન સરહદ પરથી પરત આવ્યા બાદ થઇ રહી છે. US સેના પ્રમુખ ભારતની ત્રણેય પાંખના સેના પ્રમુખો સાથે મુલાકાત કરશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS