લીફટમાં ફસાયેલા બે યુવાનને સલામત બહાર કઢાયા

  • May 24, 2024 11:41 AM 

જામનગરના અંબર સીનેમા સામે આવેલ ન્યુ એન્ટીકા કોમ્પ્લેક્ષમની લીફટમાં  ક્રિષ્નાપાર્ક વિસ્તારમાં રહેતા નિખીલ અને નયન નામના બે બંધુ ગઇકાલે એકા એક ફસાઇ જતા આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી આથી ટુકડી દોડી જઇ અડધી કલાક જેટલા સમયની જહેમત ઉઠાવીને બંને યુવાનોને બહાર કાઢયા હતા, થોડુ ગભરામણ જેવું બંનેએ અનુભવ્યુ હતું, દરમ્યાન પોલીસની ટીમ પણ પહોચી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application