મીઠાપુરમાં રખડતા ભટકતા બે શખ્સો ઝડપાયા

  • August 26, 2021 10:43 AM 

મીઠાપુર જી.આઈ.ડી.સી. બસ સ્ટેન્ડ પાસેથી આરંભડાના રહીશ ખેરાજભા  પત્રામલભા ભઠ્ઠડ નામના 22 વર્ષના યુવાનને તથા આ જ વિસ્તારમાંથી આરંભડાના પુનાભા અજુભા ભઠ્ઠડ (ઉ.વ. 20) નામના બે શખ્સોને અંધારામાં લપાતા, છુપાતા શંકાસ્પદ હાલતમાં પોલીસે ઝડપી લઇ બંને સામે જી.પી. એક્ટની કલમ 122 (સી) મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS