દ્વારકા જિલ્લામાં બ્લેક ફંગસના બે તથા કોરોનાના 11 નવા કેસ નોંધાયા

  • June 15, 2021 10:54 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે સોમવારે દ્વારકા અને ભાણવડ તાલુકામાં મ્યુકરમાઈકોસિસના એક- એક નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત ગઈકાલે કોરોનાના કરવામાં આવેલા કુલ 618 ટેસ્ટમાં ખંભાળિયાના ચાર સહિત જિલ્લામાં કુલ 11 નવા પોઝિટિવ દર્દીઓનો ઉમેરો થયો છે. જ્યારે દ્વારકાના 10, કલ્યાણપુરના 8, ખંભાળિયાના 6 અને ભાણવડના 3 મળી કુલ 27 દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS