ધ્રોલમાં વિજ શોક લાગવાથી બે રાષ્ટ્રીય પક્ષી મોરના મોત

  • May 15, 2021 01:06 PM 

ધ્રોલ હોસ્પીટલ રોડ પાસેની શ્રીરામ માર્કેટ પાસે વિસ્તારમાં બે રાષ્ટ્રીય પક્ષો મોર (નર-બે)નું મરણ થયેલ છે, ધ્રોલના પક્ષી પ્રેમીઓમાં આઘાતની લાગણી ફેલાઇ છે, ધ્રોલ નોર્મલ રેન્જના વન અધિકારી એસ.એમ. મકરાણી દ્વારા રાઉન્ડ સ્ટાફને તપાસ સોપવામાં આવી છે અને રાષ્ટ્રીય પક્ષી મોરના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS