ખંભાળિયા- ભાણવડમાં પીધેલા બે વાહનચાલકો ઝડપાયા

  • April 28, 2021 08:40 PM 

ખંભાળિયા તાલુકાના ગાંગડી ગામે રહેતા જેસા કેસુરભાઈ ચેતરીયા નામના 39 વર્ષના શખ્સને પોલીસે રૂ. આઠ લાખની કિંમતની અર્ટિગા મોટરકાર નંબર જી.જે. 37 જી. 2185 લઈને કેફી પીણું પીધેલી હાલતમાં નીકળતા ઝડપી લીધો હતો.

અન્ય એક બનાવમાં ભાણવડના રેલવે ફાટક પાસેથી જી.જે. 10 એ.જે. 5418 નંબરના સાઈન મોટરસાયકલ પર કેફી પીણું પીધેલી હાલતમાં નીકળેલા જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામના રાજા અરજણ મોઢવાડિયાને પોલીસે ઝડપી લઈ, કલમ 185 મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS