ખંભાળિયામાં કોરોનાના બે દિવસમાં બે કેસ નોંધાયા: ડિસ્ચાર્જ એક પણ નહીં

  • March 15, 2021 10:36 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શનિવારે માત્ર ખંભાળિયા તાલુકાના નવા બે કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જ્યારે અન્ય ત્રણ તાલુકાઓ તથા ગઈકાલે રવિવારે પણ આખા જિલ્લામાં એક પણ કોરોનાનો નવો કેસ નોંધાયો નથી.

છેલ્લા 48 કલાક દરમિયાન એક પણ દર્દી ડિસ્ચાર્જ થયા નથી. જેથી જિલ્લામાં હાલ 16 એક્ટિવ કેસ સારવાર હેઠળ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS