ભાવનગર-તળાજા રોડ પર સોડા પાઉડર ભરેલા ટ્રકના ચાલક જીવાભાઈ ગોગનભાઈ કરમટાએ શેત્રુંજી નદી નજીકના પૂલ નજીક કોઈ કારણોસર કાબૂ ગુમાવતા ટ્રક પુલની રેલિંગ તોડી અને નીચે ખાબકતા અર્ધા ટ્રકના ટૂકડા થઈ ગયા હતા. અકસ્માતના પગલે ચાલક જીવાભાઈ ગોગનભાઈ કરમટા (ઉ.વ.૨૨, રહે. ગંગાપરા, ટીબી હોસ્પિટલ રોડ, અજાબ, તાલુકો કેશોદ)ને ગંભીર પ્રકારની ઈજાઓ થતા તેનું સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત નિપજયું હતું. અકસ્માત અંગે તળાજા પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં સૂત્રાપાડાથી સોડા પાઉડર ભરી ટ્રક ભાવનગર તરફ આવી રહ્યો હતો, ત્યારે ચાલક જીવાભાઈએ કાબૂ ગુમાવતા ઘટના બની હોવાનું ખુલ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationGPSCની ભરતી પરીક્ષા માટે આવતીકાલથી ભરાશે ફોર્મ, 1751 જગ્યાઓ માટે ભરતી
February 27, 2025 11:53 PMગુજરાતમાં શિક્ષક ભરતી: 9 માર્ચે જૂના શિક્ષકોને મળશે નિમણૂક પત્રો
February 27, 2025 08:48 PMપ્રયાગરાજ મહાકુંભમાં રચાયો ઇતિહાસ: ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ત્રણ મહારેકોર્ડ નોંધાયા
February 27, 2025 08:36 PMબનાસકાંઠામાં કાળો કેર: બસ-બોલેરોની ટક્કરમાં એક જ પરીવારના પાંચના મોત
February 27, 2025 08:35 PMજામનગર : પ્રિન્ટેન્ડ કાગળો અથવા કાગળોની પ્લેટમાં અપાતા ખાદ્ય પદાર્થને લઈને ફૂડ વિભાગ એક્શન મોડમાં
February 27, 2025 06:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech