આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
અમદાવાદના પ્રતિષ્ઠિત અને જાણીતા રિયલ એસ્ટેટ ડેવલપર ધીરેનભાઈ (માલુભાઈ)ના પિતાશ્રી રમણલાલ વાડીલાલ શાહનું તા.15-1-2026ના રોજ દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનના સમાચારથી પરિવારજનો, સગા-સ્નેહીઓ, વ્યવસાયિક સાથીદારો અને શુભેચ્છકોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. આજકાલ પરિવારે ડી.ડી શાહ ગ્રુપ, આનંદ મંગલ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
તેઓનું બેસણું/પ્રાર્થના સભા તા.17-1-2026ના રોજ સિંધુ ભવન હોલ, સિંધુ ભવન રોડ, અમદાવાદ ખાતે સવારે 9:00 થી 11:00 દરમિયાન રાખવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
બિહાર ચૂંટણી: ફંડ ભેગું કરવામાં અને પ્રચારમાં ખર્ચવામાં અગ્રેસર
ક્રૂડ ઓઇલના ભાવમાં ચાર દિવસમાં ૧૬ ટકાનો ઘટાડો નોંધાયો: પેટ્રોલ–ડીઝલના ભાવ ઘટી શકે
મેલોનીએ સ્મોકિંગ છોડી દીધું, જી–૭ સમિટમાં ફરી પીએમ મોદીને મળ્યા
ભારતે ટોમહોક જેવી લોન્ગ રેન્જ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું
મોબાઇલ ડેટા વપરાશમાં ભારતને કોઈ ન પહોંચે, વિશ્વ માં સૌથી ટોચે
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech