બગસરામાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેવું લાગી રહ્યું છે ચોરો પોલીસેને પડકાર ફેકતા હોય તેમ લાગી રહ્યું છે કારણ કે હાલમાં જ મામલતદાર બગસરા હોય ત્યારે ત્રણ માસ પહેલા ધોળા દિવસે તેમની મોટરસાયકલ ચોરી થઈ તો હવે આમ પબ્લિકની ગાડીની તો શું વાત કરવી, આવી તો બગસરામાં અનેક બાઇકો ચોરી થયેલ છે. બગસરામાં ચોરી અસામાજિક તત્વોની દહેસત આડેધડ પાકિગ ટ્રાફિકની સમસ્યા બગસરાના રસ્તા પરથી ૧૦૮ કે અન્ય એમ્બ્યુલન્સને પસાર થવું હોય, ઇમર્જન્સીમાં દર્દીને લઈને કે ડીલેવરી કેસ હોય કે અકસ્માતનો તો પાંચ મિનિટ ઉભું રહી જવું પડે છે કારણ કે રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો છે. બગસરા બસ સ્ટેન્ડમાં બેફામ લુખ્ખા અને આવારા તત્વો બેફામ ગાડીઓ ચલાવીને સીન સપાટા જમાવતા હોય છે ત્યારે આવાને કાયદાનું ભાન કયારે કરાવશે તે હવે જોવાનું રહ્યું અમરેલી જિલ્લ ા પોલીસ વડા હિમકરસિંહની બદલી થતાં કાયદો વ્યવસ્થા કથડી હોય તેવું લાગી રહ્યું છે. જેને બગસરામાં સમસ્યા હલ કરવા માટે મૂકયા હોય છે તેઓ પોતાની ફરજને બદલે સતત મોબાઇલમાં વ્યસ્ત રહેતા હોવાની લોકોમાં ફરિયાદ ઉઠી છે ત્યારે શહેરમાં ટ્રાફિકની સમસ્યા કયારે ઉકેલાશે તે જોવાનું રહ્યું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech