સરકારી કચેરીઓમા આવતા જતા અધિકારી,કર્મચારી, વાહનચાલકોને ટ્રાફીકના નિયમોનુ પાલન કરવા ખાસ જુંબેશ ગીર સોમનાથ ટ્રાફીક પોલીસ તથા વેરાવળ શહેર પોલીસ દ્રારા રાખી કુલ ૯૮ એન. સી. કેસ તથા ૨ વાહન ડિટેઇન કરી .૪૫૭૦૦ સ્થળ દડં વસુલ કરવામાં આવેલ છે.
પોલીસ મહાનિરીક્ષક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાય ગાંધીનગર તરફથી સરકારી કચેરીઓમા કામ કરતા અધિકારી,કર્મચારીઓને ટ્રાફીકના નિયમોનુ પાલન કરવા ખાસ ડ્રાઇવનુ આયોજન કરી દંડાત્મક કાર્યવાહી કરવા સુચના આપવામા આવેલ હોય જે અનુસંધાને જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા દ્રારા ઉપરોકત ડ્રાઇવ અંગે વિવિધ સરકારી કચેરીઓના જવા આવવાના રોડ પર વાહન ચેકીંગ કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને ગઈકાલે જિલ્લા ટ્રાફીક શાખા ગીરસોમનાથના પોલીસ સબ ઇન્સ્પેટકર જે.આર.ડાંગર તથા ટીમ દ્રારા ઇણાજ જિલ્લા પંચાયત ભવન તથા પોલીસ અધિક્ષક કચેરીના મેઇન ગેઇટ સામે રોડ પર વાહન ચેકીંગ કરી કચેરીમા આવતા સરકારી અધિકારી, કર્મચારીઓના વાહનોનુ ચેકીંગ કરી હેલ્મેટસીટબેલ્ટલાયસન્સ કાગળો વગર વાહન ચલાવતા ચાલકોને સ્થળ પર દડં કરી કુલ–૮૦ સરકારી અધિકારી,કર્મચારી,વાહન ચાલકોને દંડાત્મક કાર્યવાહી કરી કુલ પિયા ૩૭૭૦૦નો દડં વસુલ કરવામા આવેલ છે.
તેમજ વેરાવળ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમા પોલીસ ઇન્સપેકટર એસ.આર.ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ વેરાવળ સીટી ટ્રાફીક શાખા દ્રારા વેરાવળ સીટીની વિવિધ સરકારી કચેરીઓમા આવતા સરકારી અધિકારી, કર્મચારીઓના વાહનોનુ ચેકીંગ કરી હેલ્મેટસીટબેલ્ટલાયસન્સ કાગળો વગર વાહન ચલાવતા ચાલકોને સ્થળ પર દડં કરી કુલ–૧૮ સરકારી અધિકારી, કર્મચારી, વાહન ચાલકોને દંડાત્મક કાર્યવાહી કરી કુલ પિયા ૮૦૦૦નો દડં વસુલ કરવામા આવેલ તેમજ ૦૨ વાહનો ડીટેઇન કરવામા આવેલ છે. આમ જિલ્લા ટ્રાફીક શાખા ગીરસોમનાથ તેમજ વેરાવળ સીટી પોલીસ સ્ટેશન દ્રારા સરકારી કચેરીઓમા વાહન ચેકીંગ રાખી કુલ –૯૮ એન સી. કેસો તથા ૦૨ વાહનો ડીટેઇન કરી કુલ ા.૪૫૭૦૦નો દડં વસુલ કરવામા આવેલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત સરકારનો નબળા વર્ગો માટે લીધો મોટો નિર્ણય, આવક મર્યાદા વધારી આટલા લાખ રૂપિયા કરી
May 14, 2025 06:03 PMજામનગર મનપામાં લાખોટા તળાવની પાળે રેકડીઓ બંધ કરાવવા મામલે વિપક્ષ નગરસેવિકા વિફર્યા
May 14, 2025 05:54 PMસચાણાના યુવકે ઇન્સ્ટામાં વિડીયો શેર કર્યો..અને પોલીસે કરી ધરપકડ.
May 14, 2025 05:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech