પોરબંદરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ નું થયું આયોજન

  • September 30, 2024 03:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદર શહેરમાં એસ.વી.પી. રોડ લીમડાચોક, હનુમાન ઞુફા પાસે ટ્રાફિક અવરનેશ સેમીનાર કરવામાં આવેલ જેમાં વાહન અકસ્માત ન સર્જાય તે માટે લોકોને વાહન નો ની ઞતિમર્યાદા બાબતે તેમજ સીટ બેલ્ટ, હેલ્મેટ, લાયસન્સ વિમો પરમીટ વગેરે ડોક્યુમેન્ટ બાબતે અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ઞુડસમરીટન યોજના બાબતે અને શહેરી વિસ્તારમાં ટ્રાફિક ન સર્જાય તે માટે વાહન પાર્કિંગ બાબતે અને ટ્રાફિક ના નિયમોનું પાલન કરવા વિગતવાર કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવેલ ત્યારની તસ્વીર 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News