રક્ષાબંધન સ્પેશીયલ: ટ્રેડીશનલ પરંતુ સ્ટાઇલિશ ડ્રેસિસ

  • August 01, 2020 02:38 PM 1069 views

રક્ષાબંધનનો તહેવાર, જેનો બહેનો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ દિવસે બહેનો તેના ભાઈ પાસેથી નવી ભેટો જ નહીં, પણ નવા કપડા પહેરવાની તક પણ મેળવે છે. શું તમે આ દિવસ માટે  હજી પણ સ્ટાઇલ વિશે મૂંઝવણમાં છો, તો ચા કેટલિક ડ્રેસ ટીપ્સ નીચે મુજબ છે જેની મદદથી તમે તમારા માટે ટ્રેડિશનલ પણ સ્ટાઇલિશ ડ્રેસને પસંદ કરી શકો છો. 

 

જો તમારે ટ્રેડિશનલ ડ્રેસ પહેરવાની ઇચ્છા ન હોય તો ઇન્ડો-વેસ્ટર્ન સ્ટાઇલનો ડ્રેસ અજમાવી શકાય છે. 

 

મેક્સી ડ્રેસ સાથે લાંબુ જેકેટ અજમાવીને તમારી જાતને સ્ટાઇલિશ લુક આપી શકો છો.

 

લાંબી કુર્તી સાથે શારાર સલવાર પહેરીને આકર્ષક દેખાવ આપી શકાય છે. 

 

પ્લાઝો પેન્ટ સાથે લાંબી કુર્તી પહેરીને સ્ટાઇલિશ દેખાવ આપો.

 

મેક્સી ડ્રેસમાં સ્ટાઇલિશ અને યુનિક લૂક આપી શકાય છે. 

 

પ્લાઝો સાથે લાંબી કુર્તી અજમાવી શકાય છે. 
 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application