તમિલ અભિનેત્રી શાલુએ બીચ પર કરાવ્યું ટોપલેસ ફોટોશૂટ, જુઓ ફોટો

  • February 18, 2021 05:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તમિલ સિનેમામાં કામ કરનારી અભિનેત્રી શાલુ શમ્મુ ઘણી વાર તેની બોલ્ડ અને હોટ સ્ટાઇલને કારણે ચર્ચામાં રહે છે. 

 

આ દિવસોમાં તે પોતાના એક ફોટોશૂટને લઈને ચર્ચામાં છે કારણ કે તેણે ટોપલેસ ફોટોશૂટ કરાવ્યું છે. 

 

શાલુના આ ફોટા તમિળનાડુના મુત્તુકડુના એક રિસોર્ટમાં ક્લિક કરવામાં આવ્યા છે. 

 

આ ફોટામાં શાલુ લાલ કલરનું લાંબુ લાંબી સ્કર્ટ પહેરેલી જોવા મળે છે અને ઉપર તેણે નાના ફૂલોનો ગુલદસ્તો લીધો છે. 

 

સોશિયલ મીડિયા પર તેની આ તસવીરો એકદમ વાયરલ છે અને કમેન્ટમાં તેને લોકોની મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે. જ્યારે તેના ચાહકો તેની બોલ્ડ શૈલીની પ્રશંસા કરી રહ્યા છે, ત્યારે કેટલાક લોકો તેની ટીકા કરતા પણ જોવા મળે છે.

 

આ ફોટા પોસ્ટ કરતા તેણે ફોટોના કેપ્શનમાં લખ્યું - તમારી ભૂલો એ વ્યક્તિ માટે સારી છે, જે ફક્ત તમને પ્રેમ કરવા માટે બન્યા છે. 

 

શાલુ ઘણી મોટી કલાકારોની ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તેણે શિવકાર્તિકેયનની 2019ની ફિલ્મ મિસ્ટર લોકલ માં પણ કામ કર્યું છે. ગયા વર્ષે તેમની ફિલ્મ ઈરાંદમ કુત્થું પણ રજૂ થઈ હતી. 

 

સોશિયલ મીડિયા પર 4 લાખથી વધુ લોકો શાલુને ફોલો કરે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS