શ્રી વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે પૂજ્યશ્રી ધીરગુદેવના અનુગ્રહથી ડીવાઇન ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા પૂજ્યશ્રી ધીરગુદેવની 44 મી દિક્ષા જયંતિ ઉપલક્ષે ર0રપ ના વર્ષમાં જાલંધર બંધ યોગ પઘ્ધતિથી નિ:શુલ્ક દંતયજ્ઞ અને જરીયાતમંદોને બત્રીસી વિનામૂલ્યે અર્પણ કરવાનું આયોજન કરાયું છે, જશાપર-કાટકોલા-સાવરકુંડલા, ગોપાલગ્રામમાં કેમ્પ સંપન્ન થયા છે. તા. રર ને શનિવારે સવારે 10 થી 1 કલાકે ધંધુકામાં દંતરોગ તપાસ કેમ્પનું આયોજન ઉપાશ્રય ખાતે કરાયું છે, ડીવાઇન ચેરીટેબલ ટ્રસ્ટ ફોર હેલ્થ એન્ડ એજયુકેશનના ડો. જયસુખ મકવાણા અને મોનિકા ભટ્ટ, જાગૃતિ ચૌહાણ, ડો. સંજય અગ્રાવત કેમ્પમાં કાર્યરત છે, કેમ્પની વધુ માહિતી માટે 94097 73674 સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામવાડી વિસ્તારમાં કોપર વાયરની ઉઠાંતરી
March 20, 2025 10:50 AMઅંબાણીથી લઈને ઈલોન મસ્ક સુધી દરેક પાસે છે તેના ખાસ પાલતું કૂતરા
March 20, 2025 10:45 AMજામનગર પોલીસ તંત્ર દ્વારા 285 અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી
March 20, 2025 10:42 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech