પોરબંદરના કુતિયાણા વિસ્તારમાં ભાદરના પાણીના કારણે જમીન ધોવાણથી માંડીને મકાનને પણ અનેક જગ્યાએ નુકશાન થયા છે ત્યારે થેપડા નજીક ભાદર નદીના કાંઠા વિસ્તારની આ તસ્વીર છે જેમાં ખેડૂતનું મકાન બચી ગયુ છે પરંતુ ભાદરના પાણીને લીધે શૌચાલય નદીમાં ગરકાવ થઇ ગયુ છે. આ પ્રકારની નુકશાની નદીના કાંઠાળ વિસ્તારના ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં થઇ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PM10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech