ગુજરાતમાં આજે કોરોના પોઝિટિવ 13105 કેસ નોંધાયા

  • April 23, 2021 05:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 13105 કેસ નવા નોંધાયા છે.  જ્યારે 5010 દર્દીઓ સ્વસ્થ થયાં છે. આજે કોરોનાથી રાજ્યમાં 137 દર્દીના મોત થયા છે અને 376   દર્દીઓ હાલ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 355875  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 5877 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. એક્ટિવ કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. હવે 92084 એક્ટિવ કેસ છે. રિકવરી રેટ 78.41  ટકા થયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS