દ્વારકાના સિધ્ધનાથ મંદિર પરિસરમાં આવેલ મારૂતિનંદન હનુમાનજી મંદિરે આજે પૃષ્પશૃંગાર તથા આંબા મનોરથ

  • June 07, 2021 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકાના પૌરાણિક શિવાલયો પૈકીના એક એવા સિધ્ધનાથ મહાદેવ મંદિર પરિસરમાં આવેલ મારૂતિ નંદન હનુમાનજી મંદિરે દર વર્ષ્ાની જેમ આ વર્ષ્િે પણ ઉનાળાની ૠતુમાં આંબા મનોરથ તેમજ પુષ્પ શૃંગારનું ભવ્ય આયોજન કરેલ છે. ભાવિકો માટે સાંજે 6 થી 9 સુધી વિશિષ્ટ શૃંગારના દર્શન થનાર હોવાનું પૂજારી ભવેશભાઇ દવેની યાદીમાં જણાવાયું છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS