આજે અમાસે દ્વારકાનો દરિયો ગાંડોતૂર...

  • June 10, 2021 12:53 PM 

આજે અમાસનો દિવસ હોવાથી દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો હતો અને ખાસ કરીને ગોમતી ઘાટ પર મોજાં ઊંચા-ઊંચા ઉછળ્યા હતાં, ઉપસ્થિત પ્રવાસીઓએ ઉછળતા મોજાંનો આનંદ માણ્યો હતો. આજ સવારે 10:45 કલાકે ખેંચાયેલી ઉપરોકત તસવીરમાં દરિયો તોફાની બનેલો જોવા મળે છે અને ઉછળતાં મોજાંના દ્રશ્ય જમાવટ કરે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS