ભાવનગર એલસીબીએ ચોરી થયેલ૩ મોબાઇલ કિ.રૂ.૩૭,૪૯ ૯ના મુદ્દામાલ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર સહિત ૩ શખ્સને ઝડપી હતા.
ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન બાતમીના આધારે ભાવનગર જિલ્લાના અલગ-અલગ પોલીસ મથકમાં દાખલ થયેલ મોબાઇલ ચોરીઓના ગુન્હાઓના મોબાઇલ ફોન સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર, યોગેન્દ્દસિંહ જગદિશસિંહ સરવૈયા (ઉ.વ..૪૬ ધંધો-ફાયનાન્સનો રહે.શેરી નંબર-૦૧, બજરંગદાસ હોલ પાસે, મીલ્ટ્રી સોસાયટી, ભાવનગર) તેમજ પ્રવીણ જાદવભાઇ ઢીલા (ઉ.વ.૪૮ રહે. રાજપરા (ખોડિયાર) તા.શિહોર જી.ભાવનગર)ને ઝડપી લઈ વીવો કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૧૪,૪૯૯, વીવો કંપનીનો કિ.રૂ.૧૦,૦૦૦અને વીવો કંપનીનો કિ.રૂ.૧૩,૦૦૦ મળી કુલ રૂ.૩૭,૪૯૯નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech