દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના નવા ત્રણ દર્દીઓ

  • July 06, 2021 09:53 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકા સિવાય અન્ય તમામ ત્રણ તાલુકાઓમાં કોરોનાનો એક- એક નવો દર્દી નોંધાયો છે. જ્યારે એક દર્દીને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લામાં કુલ મૃત્યુ આંક તથા એક્ટિવ કેસનો આંકડો જાહેર થયો નથી. ગઈકાલે કોરોના અંગેના ખંભાળિયા તાલુકામાં 64 મળી કુલ 381 ટેસ્ટ કરાયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS