વેરાવળ પોલીસે અનડીટેકટ ચોરીના ગુન્હાનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી અલગ અલગ પ્રકારના વાસણો નગં ૫૪ કીં.ા.૧૦,૨૦૦ ના મુદામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વેરાવળ પોલીસમાં ગત તા.૨૬૦૧૨૦૨૫ ના સોની વંડી સામે નગરપાલીકા કવાર્ટરમા કોઇ અજાણ્યા શખ્સોએ મકાનનો દરવાજો તોડી વાસણો ા.૧૫૫૦૦ ની ચોરી કરેલ હોવાની ફરીયાદ નોંધાયેલ હતી. આ અંગે પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ ટાવર પોલીસ ચોકીના પો.સબ ઇન્સ. કે.એન.મુછાળ સહીતનાએ આ વણ ઉકેલાયેલ ગુન્હાના આરોપીઓને પકડી પાડવા તપાસ હાથ ધરેલ જેમાં એ.એસ.આઇ. ડી.એન.બારડ, પો.હેડ કોન્સ. આર.કે.ચોપડા, આર.એચ.રાઠોડ, પો.કોન્સ. દિપકભાઇ ઉકાભાઇ, રોહીતભાઇ વીરાભાઇ, ભુપતભાઇ લખમણભાઇ, પ્રવિણભાઇ લખમણભાઇ, વિજયભાઇ સરમણભાઇ, જીવાભાઇ જેસાભાઇ, કંચનબેન અરજણભાઇ સહીતનાએ બાતમી તથા ટેકનિકલી હકિકતના આધારે જીતુ ઉર્ફે ચીનો ઉર્ફે નેપાળી ગોપીરામ થાપા જાતે.નેપાળી ઉવ.૨૨ રહે. હાલ વેરાવળ બંદર રોડ નગરપાલીકા શૌચાયલની બાજુમા ફુટપાથ, આકાશ ઉર્ફે આકલો રમેશભાઇ સોલંકી ઉ.વ.૩૦ રહે.રંગોલી આઇસ્ક્રીમની બાજુમા ફુટ પાથ, સની સુનીલભાઇ ચૌહાણ ઉવ.૨૩ રહે.મફતીયાપરા રિંગરોડ ગુદ્રારાની સામે, અલગ અલગ પ્રકારના વાસણો ૫૪ ા.૧૦,૨૦૦ના મુદામાલ સાથે રંગોલી આઇસ્ક્રીમની બાજુમાથી ઝડપી લઇ ચોરીનો ગુન્ાો ડિટેકટ કરેલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMદ્વારકા જિલ્લાના બજાણા ગામે વીજ પોલ ધરાશાઈ થતા બની ગંભીર ઘટના..
May 13, 2025 06:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech