મોરબીના પંચાસર રોડ પર ઉમીયા માર્કેટ નજીકથી પીધેલ હાલતમાં બકવાસ કરતા ત્રણ શખ્સોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના પંચાસર રોડ પર ઉમીયા માર્કેટ નજીક કેફીપીણુ પીધેલ હાલતમાં બકવાસ કરતા ત્રણ ઈસમો મનોજ નરભેરામભાઈ ઉધરેજા (ઉ.વ.૪૦) રહે. મોરબી પંચાસર રોડ શ્યામ પાર્ક –૦૨ તથા હાર્દિક ખીમજીભાઈ ભેસદડીયા (ઉ.વ.૩૨) રહે. મોરબી પંચાસર રોડ ભાભા એક્ષપર્ટ પાછળ નીલકઠં હાઇટસ બ્લોક નં –૧૦૨ મૂળ રહે. સાવડી તા. ટંકારા તથા દેવશી લખમણભાઇ ખીટ (ઉ.વ.૩૨) રહે. મોરબી વાવડી ચોકડીથી આગળ સ્વામીનારાયણ સોસાયટી મોરબીવાળાને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાશ્મીરમાં ચિનારના વૃક્ષોનું જીઓ-ટેગિંગ શરૂ, દરેક વૃક્ષ પર આધાર જેવો યુનિક કોડ હશે
January 24, 2025 10:53 AMભારતીય ઇમિગ્રન્ટ્સ મુદે ટ્રમ્પ અને ટ્રુડોના આકરા તેવર, સાઉદી પ્રિન્સનું કુણું વલણ
January 24, 2025 10:52 AMદ્વારકામાં એસિડ પી લેનાર પરિણીતાનું મોત
January 24, 2025 10:50 AMરોટરેક્ટ કલબ ઓફ જામનગર દ્વારા "ચેસ ટુર્નામેન્ટ" નું આયોજન
January 24, 2025 10:49 AMભાણવડના બરડા ડુંગર વિસ્તારમાંથી બે માનવ કંકાલ મળ્યા
January 24, 2025 10:47 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech