શંકર ટેકરીમાં ત્રણ વરલી બાજની ધરપકડ

  • April 16, 2021 08:56 PM 

જામનગર શંકર ટેકરી, નવી નિશાળ પાસે જાહેરમાં વરલી-મટકાના આંકડાનો જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે દબોચી લીધા હતા.

જામનગરના શંકર ટેકરી નવી નિશાળ પાસે રહેતા સિકંદરશાહ નુરશા શાહમદાર, હસન ફરીદ ખાન સેતા અને શંકર ટેકરી પાણીના ટાકા પાસે રહેતો પપ્પુ હસન શેતા આ ત્રણેય શખ્સોને નવી નિશાળ વિસ્તારમાં જાહેરમાં વરલી-મટકાના આંકડાનો જુગાર રમતા રોકડ રૂપિયા 2130 અને ચિઠ્ઠી સાથે પકડી લીધા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS