વિમાનોને ઉડાવી દેવાની ધમકી સાથે જોડાયેલા કિસ્સાઓ અટકી રહ્યા નથી. જેમાં આજે એક જ સાથે ૮૫ વિમાનોને ઉડાવી દેવાની ધમકી મળી છે. જેમાં એર ઈન્ડિયાના ૨૦ વિમાન સામેલ છે. છેલ્લા આઠ દિવસમાં દિલ્હી પોલીસે ૯૦ થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્ર્રીય લાઇટસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના સંદર્ભમાં આઠ અલગ–અલગ એફઆઈઆર નોંધી છે. જે વિમાનોને ધમકીઓ મળી છે તેમાં ૨૦ ઈન્ડિગો, ૨૦ વિસ્તારા અને ૨૫ આકાસા લાઈટસનો સમાવેશ થાય છે.
દિલ્હી પોલીસના સાયબર સેલની વિવિધ ટીમો એકસ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈટસ પર ચાલી રહેલા જોખમોને લઈને ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. એક અઠવાડિયાથી ઓછા સમયમાં ૧૭૦થી વધુ લાઈટસને બોમ્બની ધમકી મળી છે. દરમિયાન, સરકાર એરલાઇન્સને બોમ્બની ધમકીઓને પહોંચી વળવા માટે કાયદાકીય પગલાંની યોજના બનાવી રહી છે, જેમાં ગુનેગારોને નો–લાય લિસ્ટમાં મૂકવાનો સમાવેશ થાય છે.
માહિતી અનુસાર આ પહેલા દિલ્હી પોલીસે ૯૦ થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્ર્રીય લાઇટસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના સંબંધમાં છેલ્લા આઠ દિવસમાં આઠ અલગ–અલગ એફઆઈઆર નોંધી છે. જે લાઈટને ધમકીઓ મળી છે તેમાં અકાસા, એર ઈન્ડિયા, ઈન્ડિગો અને વિસ્તારાની સેવાઓ સામેલ છે. આ લાઇટસ દિલ્હીથી વિવિધ સ્થાનિક અને આંતરરાષ્ટ્ર્રીય સ્થળો માટે ઓપરેટ થાય છે. પોલીસનું કહેવું છે કે આ મામલામાં તપાસ ચાલી રહી છે.
એક વરિ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર એકસ પર ધમકીભર્યા સંદેશા મળ્યા હતા. જેમાં અધિકારીઓએ તેને નકારી કાઢા હતા. પહેલો કેસ ૧૬ ઓકટોબરના રોજ બેંગલુ જતી અકાસા લાઈટને નિશાન બનાવવાનો હતો. એસએમએસ દ્રારા બોમ્બની ધમકી મળ્યા બાદ કેસ નોંધવામાં આવ્યો હતો. આ પ્લેનમાં ૧૮૦થી વધુ મુસાફરો સવાર હતા. વિમાને દિલ્હી પરત ફરવું પડુ.ં બીજા દિવસે, પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસને એક પત્ર લખીને ધમકીભર્યા સંદેશાઓ પોસ્ટ કરતા એકાઉન્ટની વિગતો માંગી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech