જેતપુર યુ કોંગ્રેસ દ્વારા આજે મામલતદારને આવેદનપત્ર આપી એ ગ્રેડની સરકારી હોસ્પીટલમાં ખૂટતા ડોકટરો, અધિક્ષકની બદલી, આઈકાર્ડ વાળા નર્સિંગ સ્ટાફ તેમજ એક વર્ષ પૂર્વે મંજુર યેલ હોસ્પીટલનું નવું અદ્યતન બિલ્ડીંગ બનાવવાની કાર્યવાહી પંદર દિવસમાં નહિ ાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી.
ઔદ્યોગિક શહેર જેતપુરમાં પચીસો જેટલા સાડીઓના કારખાનાઓ આવેલ છે જેમાં પચાસેક હજાર જેટલા પરપ્રાંતીય મજૂરો કામ કરે છે. આટલા મજૂરો ઉપરાંત સનિક મજૂર શહેરની બે લાખની વસ્તી ઉપરાંત તાલુકા ૪૯ ગામો અને આજુબાજુના તાલુકા સહિતની કુલ ત્રણેક લાખની વસ્તીમાંી ૫૦૦ી ૬૦૦ જેટલા લોકો નિયમિત નાની મોટી બીમારીના સબબ જેતપુર સરકારી હોસ્પીટલમાં સારવાર માટે આવતા હોય છે. ત્યારે આ હોસ્પીટલમાં ઓપીડી જોવા માટે ફક્ત એક જ ડોકટર છે. જ્યારે હોસ્પિટલમાં ી રોગ નિષ્ણાંત, બાળકોના ડોકટર, જનરલ સર્જન, આંખ, હાડકા, રેડીયોલોજીસ્ટ, એક્સરે વિભાગમાં ડોક્ટરોની જગ્યા ખાલી છે. આ ખાલી જગ્યા ભરવા બાબતે આજે યુ કોંગ્રેસના અનિકેત બાવિસા, પ્રમોદભાઈ ત્રાડા તેમજ કોંગ્રેસ કાર્યકરો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. અને સો માંગ કરેલ કે, હોસ્પિટલમાં અધિક્ષક રાજકીયવગને કારણે છેલ્લ ા દસેક વર્ષી એકના એક જ છે તેની બદલી કરવી, નર્સિંગ સ્ટાફને આઈકાર્ડ આપવા, ટ્રોમાં સેન્ટર બંધ છે તે ચાલુ કરવું, એમઆરઆઈ મશીન વસાવવું અને એક વર્ષી હોસ્પીટલનું નવું બિલ્ડીંગ મંજુર યું છે તેની કામગીરી શરૂ કરવાની માંગ કરી હતી. અને પંદર દિવસમાં આ બાબતે કઈ કામગીરી નહિ કરવામાં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech