પોરબંદર શહેર અને જિલ્લામાં મોટી માત્રામાં દેશી-વિદેશી દા મળી આવતા પોલીસે કાર્યવાહી કરી છે.
વિદેશી દા સબબ કાર્યવાહી
મૂળ માધવપુરના ૬૬ કે.વી. પાસે વાડીવિસ્તારમાં રહેતા દિલીપ ઉર્ફે દલો હરદાસ ડાભીને ૩૮૦ ાના વિદેશી દાના બે ચપટા સાથે માધવપુરના હેલીપેડ પાસેથી પકડી લેવાયો છે. દેવડા ગામની હનુમાન સોસાયટીમાં રહેતા સાવન નારણ વાડાને ૧૨૦૦ ા.ની વિદેશી દાની એક બોટલ સાથે જુનાવાસના નાકેથી પકડી લેવાયો છે.
દેશી દાના દરોડા
બગવદરના જીતેન્દ્ર રાજા ઓડેદરાને ૧૦૦૦ ા.ના દા સાથે, બોખીરાના બસ સ્ટેશન પાસે રહેતા મોહન ડાયા વાઘેલાને ૨૦૦ ા.ના દા સાથે પકડી પાડયા છે. બોખીરા-તુંબડાના જગદીશ ઉર્ફે જગલી રામજી બળેજાને ૧૨૦૦ ા.ના દા સાથે પકડી લીધો હતો. ખાપટના રાતડામાં આવેલી કર્મચારી સોસાયટીમાં લલિતનગર ખાતે રહેતા દિવ્યાબેન અશોક ઓડેદરાના ઘરેથી ૧૦૦૦ ા.નો દા મળી આવતા સવારે પોલીસમથકે હાજર થવા જણાવાયુ હતુ. રાણાવાવના ગોપાલપરામાં રહેતા રાજુ લાખા કેશવાલાની ગેરહાજરીમાં ૧૪૦૦ ા.નો દા કબ્જે થયો છે. મોઢવાડાના વિજય છગન પાંડાવદરાને ૧૨૦૦ ા.ના દા સાથે પકડી લીધો છે. દેગામના વણકરવાસમાં રહેતા શૈલેષ જીતુ ખરાની ગેરહાજરીમાં તેની ઓસરીમાંથી ૨૮૦૦ ા.નો દા કબ્જે થયો છે. ભેટકડીની સીમમાં રહેતા રાજુ સવદાસ કુછડીયાને ૧૦૦૦ ા.ના દા સાથે બગવદર-મોઢવાડા રોડ પરથી પકડી લેવાયો છે. નવાગામના વણકરવાસમાં રહેતા પ્રવીણ ઉર્ફે લાલો પોલાભાઇ વાઘને ૬૦૦ ા.ના દા સાથે અને મીયાણીના નાગા કેશવ જમોડને ૧૦૦૦ ા.ના દા સાથે પકડી લીધા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech