રાજકોટમાં ફરજ બજાવી ચૂકેલા આ પોલીસ કર્મી જોવા મળશે KBCમાં, 12 વર્ષની મહેનત લાવશે રંગ

  • August 21, 2023 08:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોન બનેગા કરોડપતિ શો સુધી પહોંચવું અને અમિતાભ બચ્ચનની સામે બેસવું એ પણ એક નસીબની વાત છે. આવું જ નસીબ ચમક્યું છે એક પોલીસ કર્મીનું. 


રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરજ બજાવી ચૂકેલા PSI 12 વર્ષની મહેનત પછી કોન બનેગા કરોડપતિ શો પર પહોંચ્યા છે. આ પોલીસ કરમી નું નામ કૃણાલ ડોડીયા છે. પહેલા તેમને ગાંધીગ્રામ 2 પોલીસ મથકમાં અને ત્યારપછી પોલીસ કમિશનર કચેરીમાં ખાસ શાખામાં ફરજ બચાવી હતી. હવે તેઓ ગાંધીનગર ડીજીપી કચેરીમાં પીએસઆઇ છે. આગામી સોમવાર અને મંગળવારે આ પીએસઆઈનો શો લાઈવ ટેલિકાસ્ટ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application