ચહેરાનો ગ્લો વધારવા ધણા પ્રયાસો કરતા હોય છે પરંતુ ગુલાબજળમાં 1 વિટામીન E કેપ્સ્યુલ ભેળવીને રાત્રે ચહેરા પર લગાવવા ઈન્સ્ટન્ટ ગ્લો આવે છે સવારે હૂંફાળા પાણીથી ચહેરો સારી રીતે ધોઈ લો. આ પછી સીરમ અથવા મોઈશ્ચરાઈઝર લગાવવું આ ઉપરાંત, ઘર પર પાર્લર જેવો ગ્લો મેળવવાની અન્ય કેટલીક ટિપ્સ છે.
મીઠું અને કાચું દૂધ
2 ચમચી કાચું દૂધ જોઈએ છે અને તેમાં એક ચપટી મીઠું મિક્સ કરો. હવે તેની પેસ્ટ બનાવો અને તેને ચહેરા પર સારી રીતે લગાવો અને 2 થી 5 મિનિટ સુધી ચહેરા પર હળવા હાથે ઘસો, પછી ચહેરો સાફ કરો અને હળવા ફેસ ક્રીમ લગાવો.
મુલતાની મિટ્ટી અને દૂધ
દૂધમાં મુલતાની માટી મિક્સ કરીને ફેસ પેક તૈયાર કરો. આ પેકને ચહેરાથી ગરદન સુધીના ભાગ પર સારી રીતે લગાવો. પછી તેને 15 મિનિટ માટે રાખો. આ પછી, ચહેરાને પાણીથી સારી રીતે સાફ કરો. પછી ચહેરા પર સીરમ અથવા મોઈશ્ચરાઈઝર લગાવો.
આ ઉપાયોથી ચેહરા પરના છિદ્રોમાં ફસાયેલી ગંદકી અને મૃત ત્વચાના કોષો સરળતાથી દૂર થઈ જશે, જે ચહેરાને નિખારશે અને ત્વચાને ચમકદાર બનાવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ઉતરાયણ બની ઘાતક, 10 લોકોના ગાળા કપાયા, અકસ્માતની 21 ઘટના, જાણો તંત્રએ લોકોને શું અપીલ કરી?
January 14, 2025 01:09 PMટ્રમ્પે અમેરિકનોને જ વધુ નોકરીએ રાખવાનું વચન આપ્યું, H-1B વિઝા પોલિસીથી ભારતીયોનું ટેન્શન વધ્યું
January 14, 2025 12:57 PMજોધપુર સગીર બળાત્કાર કેસમાં આસારામ ૧૧ વર્ષ પછી જામીન પર બહાર આવશે, હાઈકોર્ટ તરફથી વચગાળાની રાહત
January 14, 2025 12:31 PMઉત્તરાયણનો તહેવાર મોજથી ઉજવો પણ શું કરવું અને શું ન કરવું એ પણ આ પોઈન્ટમાં જાણી લો
January 14, 2025 12:17 PMએ કાઈપો છે.... અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પતંગ ચગાવી, પત્નીએ ફિરકી પકડી
January 14, 2025 12:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech