પાનોર દાદાના સાનિધ્યમાં હવન તથા બાવન ગજની ધ્વજાનુ આયોજન
ભાટીયા નજીક ખાખરડાની સીમમાં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ પાનોર ડાડા ની જગ્યાએ તા.૦૩-૧૧-૨૪ કારતક સુદ બીજ રવિવાર ના રોજ સમસ્ત મશરૂ પરીવાર દ્વારા હવનનુ તેમજ સીકોતેર માતાજીના મેળાનુ અને બાવન ગજની ધ્વજાનુ આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે સર્મગ્ર મશરૂ પરીવારે હાજરી આપી સહભાગી બનવા ખાસ અનુરોધ કરવામાં આવેલ છે. હવનમાં બેસવા ઇચ્છતા દંપતીએ તેમજ વધુ વિગત માટે અશ્ર્વિનભાઇ મશરૂ મો. ૮૮૪૯૬૨૪૪૨૩ નિલેશભાઈ મશરૂ મો. ૯૮૨૪૬૨૦૫૭૪ નો સંપર્ક કરવા એક યાદી માં જણાવવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech