જિલ્લાના ઉમરાળા ગામે રહેતો એક માલધાસરી યુવાન તેના મિત્રો સાથે કાળુભાર નદી કાંઠે પશુ ચરાવવા ગયો હતો. તે વેળાએ તેમની ભેંસો નદીમાં ન્હાવા પડી હતી જે ભેંસને બહાર કાઢતા સમયે યુવાન અચાનક નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ગ્રામજનો, ઉમરાળા પોલીસ તેમજ ફાયર બ્રિગેડના જવાનોએ મોડી રાત્રી સુધી શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેની કોઇ ભાળમળી ન હતી. દરમ્યાન આજે સવારથી ભાવનગર, વલ્લભીપુર તેમજ તળાજા ફાયર વિભાગના જવાનોએ ટી ડી ઓ, તાલુકા મામલતદાર સહિતના અધિકારીઓ અને પોલીસ કાફલાની હાજરી વચ્ચે હાથ ધરેલી શોધખોળમાં બપોર સુધી યુવાનનો કોઈ પત્તો લાગ્યો ન હતો.
ઉમરાળા ગામે રહેતા રઘુભાઈ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુદ્ધ તો દૂરની વાત, સિંધુના પાણી માટે પાકિસ્તાને ભારત પાસે કરગરવાનું શરૂ કર્યું
June 05, 2025 01:55 PMજામનગર: ગુરૂદ્વારા ચોકડી પાસે ફલાય ઓવરબ્રિજને આકર્ષક ચિત્રો સાથે રંગરૂપ આપવાનું શરૂ કરાયું
June 05, 2025 12:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech