પોરબંદરના રાણીબાગમાં બાળ મનોરંજનના સાધનો મુકવા જ‚રી

  • May 30, 2025 03:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત રાણીબાગની અંદર એકપણ બાળમનોરંજનનું સાધન આવેલું નથી. શહેર મધ્યે આવેલા આ બગીચામાં ચારે તરફ હરિયાળી જોવા મળી રહી છે અને વૃક્ષોના જતન અને જાળવણી સારી રીતે થઈ રહ્યા છે તેની સાથોસાથ જો અહીંયા લસરપટ્ટી અને હિંચકા જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તો બાળકો પણ આ બગીચા નો લાભ લઇ શકે તેમ છે. હાલમાં આ બગીચાની અંદર લોકોની ખાસ કાંઈ અવર-જવર જોવા મળતી નથી તેથી મહાનગરપાલિકાના તંત્રએ આ બગીચાનો પણ વિકાસ કરાવવો જ‚રી બન્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application