ગાંધીનગર ગુજરાતમાં દાબંધી છે પરંતુ હેલ્થ પરમિટના આધારે છેલ્લ ા ચાર વર્ષમાં દા પીનારાની સંખ્યામાં વધારો થયો છે છેલ્લ ા ચાર વર્ષમાં ૧૨,૯૪૨ લોકોએ હેલ્થ પરમિટ મેળવી છે વર્ષ ૨૦૨૧ –૨૨ ની સરખામણીએ છેલ્લ ા બે વર્ષમાં પરમીટ ધારકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.હેલ્થ પરમિટ લેવાની ઝંઝટ કરતા બારોબાર દા મળી જતો હોય કે પછી ખરેખર દા પીવાવાળાની સંખ્યામાં ઘટાડો થયો હોય તેમ માનવામા આવે છે.પરંતુ જાન્યુઆરી–૨૦૨૧ અને જાન્યુ –૨૦૨૨ની સરખામણીમાં જાન્યુ–૨૦૨૩ અને જાન્યુઆરી –૨૦૨૪ એમ છેલ્લ ા બે વર્ષમાં હેલ્થ પરમિટની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
નશાબંધી વિભાગના આંકડા મુજબ નિયમ ૬૪ મુજબ હેલ્થ પરમિટ એટલે કે આરોગ્યના કારણસર દા પીવાની મંજૂરી લેનારાની કુલ સંખ્યા સમગ્ર રાયમાં જાન્યુઆરી–૨૦૨૧માં ૩૧,૫૧૦ હતી. તેમાં ૭૨૮૦ના વધારા સાથે જાન્યુઆરી–૨૦૨૨માં વધીને ૩૮,૯૭૦ થવા ૨૯૮૩ના વધારા સાથે કુલ સંખ્યા ૪૧,૯૫૩ થઇ હતી. યારે જાન્યુઆરી–૨૦૨૪માં ૨૦૪૯ના વધારા સાથે રાયમાં કુલ ૪૪,૦૦૨ નાગરિકો દા પીવાની મંજૂરી ધરાવતા હતા. જાન્યુઆરી૨૦૨૧થી ૨૦૨૨ વચ્ચે જે મોટો વધારો થયો હતો, તેમાં મોટો ઘટાડો નોંધાયો હતો.
અમદાવાદ જિલ્લો સૌથી વધુ પરમિટ સાથે સમગ્ર રાયમાં પ્રથમ નંબર પર છે તે પછી સુરત બીજા ક્રમે છે. ડાંગ જિલ્લ ામાં અગાઉ ૧ પરમિટ હતી તે શૂન્ય થઇ જતા ડાંગમાં હેલ્થ પરમિટના આધારે દા પીવાની જર નહીં હોવાનું આંકડા દર્શાવે છે. તો પાટણમાં જાન્યુઆરી–૨૦૨૧માં ૧૨૨ હતી તે ઘટીને ૮૩ થવા પામી છે. મહાત્મા ગાંધીના જન્મ સ્થળ પોરબંદર જિલ્લ ામાં પણ પરમિટમાં ઘટાડો નોંધાયો છે યારે ગાંધીનગર જિલ્લ ામાં વધારો નોંધાયો છે. કચ્છમાં પણ ફકત ૬ પરમિટ જ છેલ્લ ા ચાર વર્ષમાં વધી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુપીની હોસ્પિટલમાં ડોક્ટર રીલ્સ જોતા રહ્યા, મહિલાનું હાર્ટએટેકથી મોત
January 29, 2025 11:44 AMજામનગરમાં કર્મચારીને ડીજીટલ એરેસ્ટ કરવાના પ્રકરણમાં ત્રિપુટી ઝબ્બે
January 29, 2025 11:43 AMખંભાળિયા ગ્રામ્ય વિસ્તારમાં કૂવામાં પડેલા શિયાળનું સફળ રેસ્કયુ
January 29, 2025 11:35 AMભાણવડની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ગુનો
January 29, 2025 11:32 AMકેનેડાએ જ ગેરકાયદેસર સ્થળાંતર, ગુનાહિત પ્રવૃત્તિઓનો માહોલ બનાવ્યો
January 29, 2025 11:32 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech