ગોકુલ એસોસીએટસ, ઓમ ટીવીએસ, ડ્રીમ્સ મોટર્સ પ્રા.લી., ન્યુ ચાંદ્રા મોટરસાયકલ, યુનાઇટેડ એજન્સી, જાવા એસડી સહિતના શોમમાં દિવાળી પહેલા બાઇક ખરીદવા બુકીંગ શ, ગ્રાહકોને આકર્ષવા ગીફટ તથા લોનની સગવડ
દિવાળીના તહેવારો નજીક આવતા જ ટુ વ્હીલર વાહનોની ખરીદીમાં ભારે ઘરાકી શ થઇ ગઇ છે, કેટલાક લોકો ધનતેરસના શુકનવંતા દિવસે વાહનો ખરીદે છે પરંતુ અત્યારથી જ તેનુ બુકીંગ શ થઇ ચુકયુ છે, ડીલર દ્વારા કેટલીક અવનવી સ્કીમ, કેશ ડીસ્કાઉન્ટ, સ્યોર ગીફટ સહિતની સ્કીમો ગ્રાહકોને આકર્ષવા માટેની છે ત્યારે ોકુલ એસોસીએટસ, ઓમ ટીવીએસ, ડ્રીમ્સ મોટર્સ પ્રા.લી., ન્યુ ચાંદ્રા મોટરસાયકલ, યુનાઇટેડ એજન્સી, જાવા એસડી સહિતના શોમમાં ટુ વ્હીલર માટે લોકોનું બુકીંગ શ થઇ ચુકયુ છે.
ડ્રીમ્સ મોટર્સ પ્રા.લી.
ધનવંતરી મેદાન સામે આવેલા ડ્રીમ્સ મોટર્સ પ્રા.લી.ના જનરલ મેનેજર માર્ગેશ નિર્મલ જણાવે છે કે અમારે ત્યાં સુઝુકી જીકસરનું સા વેચાણ થાય છે જેની બેઝીક પ્રાઇઝ ૧.૪૭ લાખ છે, ઉપરાંત એકસેસનું પણ વેચાણ વધી ગયું છે અમારે ત્યાં ગ્રાહકોને સારી ઓફર આપવામાં આવે છે, લો ડાઉન પેમેન્ટ અને ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. દિવાળીના તહેવારો માટે ખરીદી શ થઇ ચુકી છે અને વાહનોનું બુકીંગ પણ શ થયું છે ગયા વખત કરતા પણ સારુ વેચાણ થઇ રહયું છે.
ગોકુલ હીરો
જામનગરમાં જુની પેઢી ગણાતી ગોકુલ હીરોના ભરતભાઇ ચાવડાના જણાવ્યા અનુસાર અમારે ત્યાં ા. ૪૫૦૦ થી લઇને ૧૦ હજાર સુધીનું ડીસ્કાઉન્ટ દ્વિચક્રી વાહનોમાં આપવામાં આવે છે, ૧૦૦ સીસી સ્પ્લેન્ડરનું પણ વેચાણ વઘ્યું છે, સુપર હોન્ડા ૧૨૫ સીસીમાં ૩૦૦૦, સ્કુટરમાં પણ ૩૦૦૦નું ડીસ્કાઉન્ટ આપવામાં આવે છે, દિવાળી પહેલાનું બુકીંગ શ થઇ ચુકયુ છે, અમારે ત્યાંથી સાદુ હોન્ડા એચએકસ ૧૦૦ પણ મળે છે જેની કિ. ા. ૬૮ હજાર બેઝીક પ્રાઇઝ ગણી શકાય, ગ્રાહકો માટે અમે લોનની પણ વ્યવસ્થા આપીએ છીએ ગ્રાહકોને ઓછા વ્યાજે લોન મળી શકે તે માટે અમે કટીબઘ્ધ છીએ. હાલમાં ખરીદી સારી છે અને આગામી દિવસોમાં પણ ખરીદી વધશે તેમ લાગે છે.
ઓમ ટીવીએસ
જામનગરની પટેલ કોલોની શેરી નં. ૧૦માં આવેલ ઓમ ટીવીએસના સંજયભાઇ પલાણ જણાવે છે કે ઇલેકટ્રીક સ્કુટરમાં ટીવીએસ કંપનીના વેચાણ કરીએ છીએ ત્યારે ૨૭ હજાર સુધીનુ ડીસ્કાઉન્ટ પણ આપીએ છીએ, ૭૫, ૧૦૦ અને ૧૫૦ કીમી રેન્જ સ્કુટરનુ વેચાણ થાય છે જેમાં ૭૫માં ા. ૯૦ હજાર, ૧૦૦માં ૧.૩૫ હજાર અને ૧૫૦માં ૨.૦૬ હજારમાં મળે છે હાલમાં બાઇકની બજાર સારી છે અને દિવાળીનું બુકીંગ શ થઇ ગયું છે, નવી જયુપીટર ૧૧૩ સીસીની આવે છે જેની ઓન રોડ પ્રાઇઝ ૯૫.૫૦૦ છે અને આ ગાડી પેટ્રોલથી ચાલે છે. આગામી દિવસોમાં વેચાણ વધશે તેવી આશા છે.
ન્યુ ચાંદ્રા મોટરસાયકલ
હાપામાં આવેલ ન્યુ ચાંદ્રા મોટરસાયકલના દેવશીભાઇ ચાંદ્રા જણાવે છે કે આ વર્ષે બાઇકનું વેચાણ સા રહયુ છે, અમારે ત્યાં બુલેટ ા. ૨ લાખથી શ થાય છે, ૩.૭૫ લાખમાં ૬૫૦ સીસી બુલેટ પણ ઉપલબ્ધ છે, હાલમાં કોઇ સ્કીમ રાખવામાં આવી નથી પરંતુ ગ્રાહકો માટે લોનની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. યુવાનોમાં ખાસ કરીને બુલેટનો ક્રેઝ વઘ્યો છે ત્યારે વેચાણ પણ સારુ રહયુ છે અને આગામી દિવસોમાં વધુ વેચાણ થશે તેવી આશા છે.
યુનાઇટેડ એજન્સી ખોડીયાર કોલોની
જામનગરની ખોડીયાર કોલોનીમાં આવેલ યુનાઇટેડ એજન્સીના મોઇઝભાઇ બકરી કુલ ૩ શો મ ધરાવે છે, પંચેશ્ર્વર ટાવર પાસે ૧ અને ખોડીયાર કોલોનીમાં ૨ શો મ છે, અમારે ત્યાં ડીસમીસ કંપનીના ઇલેકટ્રીક વાહનો મળે છે જેમાં ૪૮ વોલ્ટ, ૬૦ વોલ્ટ અને ૪૨ વોલ્ટ અને ૭૨ વોલ્ટના ઇલેકટ્રીક વાહનો મળે છે એકવાર ચાર્જ થયા બાદ ૮૦ થી ૯૦ કીમી વાહનો ચાલે છે અને જે કોઇ વાહન ખરીદે તેને અમારા તરફથી ા. ૧૦ હજાર કેશ અથવા ૩૨ ઇંચનું એલઇટી ટીવી ગીફટ આપવામાં આવે છે ૪૬ હજારથી ૭૫ સુધીના અવનવા ઇલેકટ્રીક વાહનો અમારે ત્યા મળે છે તેમા બેટરી, મોટર અને ચાર્જીંગમાં પણ ગેરેન્ટી આપવામાં આવે છે.
જાવા એસટી નીવ ઓટોલીન્ક
જામનગરમાં નીવ ઓટોલીન્કના ગ્રુપ માર્કેટીંગ મેનેજર અને એચ.આર. ગ્રુપ જય રાવલ જણાવે છે કે અમારે ત્યા જાવા કંપનીની ૪૨ નંબરની બાઇક ા. ૧.૭૩ લાખથી ચાલુ થાય છે અને જાવા બોબર ક્રોમ ા. ૨.૩૧ લાખથી શ થાય છે ૩૦ હજાર સુધીની અમારી સ્કીમ છે. ૪ વર્ષ સુધી સર્વિસ પણ ફ્રી આપશું, ગ્રાહકોને સરળ હપ્તે લોન મળી રહે તે માટે અમે વ્યવસ્થા કરી છે ખાસ કરીને પ્રીમીયમ સ્પોર્ટસ બાઇકનો આજના યુવાનોમાં ક્રેઝ છે અને તેનુ વેચાણ પણ આગામી દિવસોમા બાઇકનું વધુ બુકીંગ થશે તેમની અમને આશા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech