ચોરો અયોધ્યામાં રામલલ્લા મંદિર તરફ જતા રામપથ અને ભકિત પથ પર લગાવેલી ૫૦ લાખ પિયાથી વધુની કિંમતની ૩,૮૦૦ 'બામ્બુ લાઇટ' અને ૩૬ 'ગોબો પ્રોજેકટર લાઇટ'ની ચોરી કરી રફુચક્કર થઇ ગયા. ચોરીની આ ઘટનાઓ અયોધ્યાના સૌથી મહત્વપૂર્ણ અને સલામત સ્થળે બની હતી અને પોલીસ પણ ઐંઘતી ઝડપાઈ.
અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્રારા આપવામાં આવેલા કોન્ટ્રાકટ હેઠળ અમુક કંપનીઓ દ્રારા રામપથના વૃક્ષો પર ૬,૪૦૦ ' બામ્બુ લાઈટો' અને ભકિતપથ પર ૯૬ 'ગોબો પ્રોજેકટર' લાઈટો લગાવવામાં આવી હતી. ફર્મના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર, રામપથ અને ભકિતપથ પર લગાવવામાં આવેલી ૩,૮૦૦ 'બામ્બુ લાઇટ' અને ૩૬ 'ગોબો પ્રોજેકટર લાઇટ' ચોરાઈ ગયા છે. આ મામલે રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવાયો છે.
પોલીસમાં કરાયેલી ફરિયાદ મુજબ, 'રામપથ પર ૬,૪૦૦ બામ્બુ લાઈટો લગાવવામાં આવી હતી અને ભકિત પથ પર ૯૬ ગોબો પ્રોજેકટર લાઈટો લગાવવામાં આવી હતી. ૧૯મી માર્ચ સુધીમાં તમામ લાઈટો લગાવી દેવામાં આવી હતી, પરંતુ ૯મી મેના રોજ ઈન્સ્પેકશન કર્યા બાદ કેટલીક લાઈટો ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે ચોરોએ લગભગ ૩,૮૦૦ બામ્બુ લાઇટો અને ૩૬ ગોબો પ્રોજેકટર લાઇટની ચોરી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકટારીયા ચોકડી બ્રિજ માટે રેકોર્ડબ્રેક 11 ટેન્ડર
November 07, 2024 03:25 PMધાર્મિક સહિત ૯૫૦ દબાણના ડિમોલિશનની તૈયારી
November 07, 2024 03:23 PMસલમાન બાદ શાહરુખને પણ મળી ધમકી: 50 લાખની માગણી કરાઈ
November 07, 2024 03:08 PMકેતન–પુરણે નેપાળ બોર્ડર પાસેથી ડ્રગ્સની ૧૩ ખેપ મારી
November 07, 2024 03:05 PMઅટલ સરોવર પાસે બાઇકમાં સ્ટટં કરી ફટાકાડા ફોડનાર ૩ શખસોની ધરપકડ
November 07, 2024 03:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech