જામનગરના બકાલા માર્કેટ પાસેથી મોટરસાયકલની ચોરી

  • April 15, 2021 08:55 PM 

જામનગરના બકાલા માર્કેટ પાસેથી એક મોટરસાયકલની ચોરી થયાની ફરિયાદ દાખલ થઇ છે.

જામનગરના બકાલા માર્કેટ પાસે આવેલ મોતીસાર શેરી નંબર 2 માં રહેતા કોલ્ડ્રિંક્સ વાળા ગુલામ અબ્દુલકાદર અબ્દુલરજાક લશ્કરીનું મોટરસાયકલ નંબર જીજે 10ડીજી 4144 ગત તારીખ બકાલા માર્કેટ પાસે રાખ્યું હતું ત્યાંથી કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો છે જે અંગે સીટી એમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS