જૂવાનપુર ગામે સરકારી દવાખાનામાંથી કોમ્પ્યુટર સાધનોની ચોરી

  • May 27, 2021 10:24 AM 

કલ્યાણપુર તાલુકાના જૂવાનપુર ગામે આવેલા સરકારી હોમિયોપેથી દવાખાનામાં ગત તારીખ 11 થી 21 મે સુધીના સમયગાળામાં કોઈ અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કરી, દવાખાનાની રૂમની બારી પાસે ટેબલ નજીક રાખવામાં આવેલા કમ્પ્યુટરના મોનિટર, માઉસ, કી બોર્ડ સહિત કુલ રૂ. સાત હજારના મુદ્દામાલની ચોરી કરીને લઇ ગયા હોવાની ધોરણસર ફરિયાદ ખંભાળિયાના રામનગર વિસ્તારમાં બજરંગ પાર્ક સોસાયટી ખાતે રહેતા અને મૂળ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના રહીશ કર્મચારી વિરમભાઈ નાજાભાઈ બોદર દ્વારા કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS